૩૦ સેકન્ડ ચેલેન્જ: ઓફિસની ખુરશી પર બેઠા બેઠા ફેટ બર્નિંગ કસરત
આજના સમયમાં મોટાભાગના લોકોનો દિવસ ઓફિસમાં કમ્પ્યુટર સામે બેઠા બેઠા પસાર થાય છે. સવારે ઓફિસ પહોંચ્યા પછી સાંજ સુધી સતત બેસીને કામ કરવાથી શરીરની હિલચાલ ખૂબ જ ઓછી થઈ જાય છે. પરિણામે વજન વધવું, પેટની ચરબી વધવી, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ખભામાં જકડાશ, થાક, બ્લડ શુગરનું વધતું જોખમ અને મેટાબોલિઝમ ધીમું પડવું જેવી અનેક સમસ્યાઓ…
