માત્ર. સલાડ ખાઈને વજન ઘટાડવાથી શરીરમાં કયા વિટામિન્સની ઉણપ સર્જાય છે?
આજના ઝડપી યુગમાં, વજન ઘટાડવા માટે લોકો અવનવા ડાયેટ પ્લાન અને શોર્ટકટ અપનાવતા હોય છે. જેમાં સૌથી પ્રચલિત અને લોકપ્રિય ડાયેટ એટલે “માત્ર સલાડ ડાયેટ” (Only Salad Diet). ઘણા લોકોને એવું લાગે છે કે માત્ર કાચા શાકભાજી, ફળો અને પાંદડાવાળા સલાડ ખાવાથી વજન ઝડપથી ઉતરી જશે અને શરીરને ફાયદો થશે. પરંતુ, તબીબી અને પોષણ વિજ્ઞાન…
