વજન કેમ નથી ઘટતું? ૭ છુપી ભૂલો જે તમારો વેઇટ લોસ રોકે છે
પરિચય તમે મહિનાઓથી ડાયટ કરી રહ્યા છો, જીમમાં પરસેવો પાડી રહ્યા છો, ખાંડ-તળેલું બંધ કરી દીધું છે — છતાં કાંટો (વજનનો કાંટો) એક ઈંચ પણ હલતો નથી. આ પરિસ્થિતિ ખૂબ જ નિરાશાજનક હોય છે, અને મોટાભાગના લોકો એવું માની લે છે કે “મારું શરીર જ એવું છે” અથવા “મારો મેટાબોલિઝમ ધીમો છે.” પરંતુ ક્લિનિકલ પ્રેક્ટિસમાં…
