બજારમાં મળતી વજન ઘટાડવાની દવાઓ (Weight Loss Pills) લેવી જોઈએ?
આજના આધુનિક સમયમાં બેઠાડું જીવનશૈલી, અનિયમિત ખાણીપીણી અને તણાવને કારણે વજન વધવું (Obesity) એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દરેક વ્યક્તિ સ્લિમ અને ફિટ દેખાવા માંગે છે, પરંતુ વ્યાયામ (Exercise) અને ડાયેટ (Diet) માટે સમય કાઢવો ઘણાને મુશ્કેલ લાગે છે. આ જ કારણસર બજારમાં મળતી ‘વજન ઘટાડવાની દવાઓ’ અથવા ‘વેઇટ લોસ પિલ્સ’ (Weight loss pills)…
