સિનિયર સિટીઝન માટે બેડ પર સૂતા-સૂતા કરવાની હળવી સ્ટ્રેચિંગ કસરતો.
ઉંમર વધવાની સાથે શરીરમાં અનેક શારીરિક ફેરફારો થાય છે. સ્નાયુઓ નબળા પડવા, સાંધાઓમાં જડતા આવવી અને થાક લાગવો એ વૃદ્ધાવસ્થાની સામાન્ય સમસ્યાઓ છે. ઘણીવાર મોટી ઉંમરના લોકો માટે જમીન પર બેસીને કે ઊભા રહીને કસરત કરવી મુશ્કેલ બની જાય છે. સાંધાના દુખાવા, બેલેન્સ ગુમાવવાનો ડર અથવા અન્ય શારીરિક તકલીફોને કારણે સિનિયર સિટીઝન કસરત કરવાનું ટાળે…
