એન્ડોમેટ્રિયોસિસ (Endometriosis) અને પેટનો સોજો (Endo Belly) દૂર કરવાના ઉપાય.
એન્ડોમેટ્રિયોસિસ (Endometriosis) એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે વિશ્વભરમાં લાખો મહિલાઓને પ્રભાવિત કરે છે. આ એક અત્યંત પીડાદાયક સ્થિતિ છે જે માસિક સ્રાવ, પ્રજનન ક્ષમતા અને રોજિંદા જીવન પર ગંભીર અસર કરી શકે છે. આ બીમારી સાથે જોડાયેલું એક સૌથી અસ્વસ્થ અને સામાન્ય લક્ષણ છે ‘એન્ડો બેલી’ (Endo Belly) એટલે કે પેટમાં અતિશય સોજો આવવો….
