પેશન્ટ ટ્રાન્સફોર્મેશન: ૯૦ દિવસમાં સાંધાના દુખાવા અને વજનમાંથી મુક્તિ.
વજન વધવું અને સાંધાનો દુખાવો – આ બંને સમસ્યાઓ ઘણીવાર એકબીજા સાથે જોડાયેલી હોય છે. જ્યારે શરીરનું વજન વધે છે ત્યારે ઘૂંટણ, કમર, એન્કલ અને હિપ્સ જેવા સાંધાઓ પર વધારાનો ભાર પડે છે. પરિણામે રોજિંદા કામો કરવું મુશ્કેલ બની જાય છે. સીડી ચઢવી, લાંબું ચાલવું, જમીન પરથી ઊભા થવું કે લાંબા સમય સુધી ઊભા રહેવું…
