ફિઝિયોથેરાપીથી વજનઘટાડવામાં કેવીરીતેમદદમળેછે?
આજના આધુનિક અને બેઠાડુ જીવનમાં, ‘સ્થૂળતા’ (Obesity) અથવા વધતું વજન એ એક સામાન્ય અને ગંભીર સમસ્યા બની ગઈ છે. વજન ઘટાડવા માટે લોકો ડાયેટિંગ, જિમ, યોગ અથવા તો ઇન્ટરનેટ પર મળતી અવનવી ટિપ્સનો સહારો લેતા હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં, ખાસ કરીને જ્યારે વ્યક્તિને કોઈ શારીરિક તકલીફ, સાંધાનો દુખાવો કે મેડિકલ કન્ડિશન હોય, ત્યારે સામાન્ય…
