સમર્પણ વેઇટ લોસ ચેલેન્જ: ૩ મહિનામાં તમારી જાતને બદલો
આજના સમયમાં વધતું વજન માત્ર દેખાવનો પ્રશ્ન નથી, પરંતુ તે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ફેટી લિવર, થાઇરોઇડ, સાંધાના દુખાવા, હાર્ટ ડિસીઝ અને આત્મવિશ્વાસમાં ઘટાડા જેવી અનેક સમસ્યાઓનું મુખ્ય કારણ બની રહ્યું છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારની ડાયટ, જિમ, દવાઓ, ડિટોક્સ પ્લાન અથવા સોશિયલ મીડિયા પર જોવા મળતા ઉપાયો અજમાવે છે, પરંતુ થોડા દિવસો…
