વજન ઘટાડવાની ગોળીઓ (Fat Burner Pills) કિડની અને હાર્ટ માટે કેમ ખતરનાક છે?
આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં દરેક વ્યક્તિ ફિટ, સ્લિમ અને આકર્ષક દેખાવા માંગે છે. વજન ઘટાડવા માટે લોકો ડાયેટિંગ અને કસરતથી લઈને અનેક નુસ્ખા અજમાવતા હોય છે. પરંતુ, જ્યારે ઝડપથી વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે ઘણા લોકો શોર્ટકટ અપનાવે છે અને ‘ફેટ બર્નર પિલ્સ’ (Fat Burner Pills) એટલે કે વજન ઘટાડવાની ગોળીઓનો આશરો લે છે….
