ઓસ્ટિઓઆર્થરાઇટિસ (ઘૂંટણનો ઘસારો) અને વજન ઘટાડવાનું સીધું કનેક્શન.
ઓસ્ટિઓઆર્થરાઇટિસ (Osteoarthritis) એટલે સાંધાનો ઘસારો. ખાસ કરીને ઘૂંટણમાં થતો ઘસારો આજે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે. વધતી ઉંમર, વધુ વજન (Obesity), શારીરિક નિષ્ક્રિયતા, જૂની ઇજા અને આનુવંશિક કારણો તેના મુખ્ય કારણો છે. ઘણા લોકો માને છે કે ઘૂંટણમાં દુખાવો થાય એટલે માત્ર દવા અથવા ઓપરેશન જ ઉપાય છે. પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે…
