ઉનાળામાં કેરી ખાવાથી વજન વધે કે ઘટે? ફિઝિયોથેરાપિસ્ટનો જવાબ
ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ બજારમાં ફળોના રાજા ‘કેરી’ની એન્ટ્રી થઈ જાય છે. ભારતભરમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને કેરી ન ભાવતી હોય. પરંતુ, કેરીની સિઝન આવતાં જ ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો અને વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહેલા લોકોના મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે: “શું કેરી ખાવાથી મારું વજન વધી જશે?”…
