વેઇટ મશીન (Weight Scale) પર સાચું વજન ચેક કરવાની સાચી રીત કઈ?
વજન ઘટાડવાની (Weight Loss) સફરમાં વેઇટ મશીન એ આપણો સૌથી નજીકનો સાથી છે, પરંતુ ઘણીવાર તે સૌથી મોટો તણાવ પણ બની જાય છે. લોકો અવારનવાર ફરિયાદ કરતા હોય છે કે તેમનું વજન દિવસમાં બેથી ત્રણ વખત બદલાય છે. કાંટા પર બદલાતો આ આંકડો જોઈને નિરાશ થવું ખૂબ જ સામાન્ય છે. પરંતુ, શું તમે જાણો છો…
