ડાયટ કોક કે સુગર-ફ્રી પીણાં પીવાથી ખરેખર વજન ઘટે છે?
આજના સમયમાં વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારના ડાયટ પ્લાન, કસરત અને લો-કેલરી ખોરાકનો સહારો લે છે. આ દરમિયાન ઘણા લોકો સામાન્ય સોફ્ટ ડ્રિંકના બદલે ડાયટ કોક (Diet Coke) અથવા અન્ય સુગર-ફ્રી પીણાં (Sugar-Free Drinks) પીવાનું પસંદ કરે છે. કારણ કે આ પીણાંમાં ખાંડ ઓછી અથવા બિલકુલ નથી હોતી અને કેલરી પણ ખૂબ ઓછી હોય…
