લાઇવ કન્સલ્ટેશન ડેમો: અમે દર્દીનું ડાયટ કેવી રીતે નક્કી કરીએ છીએ?
આજના સમયમાં વજન ઘટાડવું માત્ર ઓછું ખાવાનું નામ નથી. ઘણા લોકો ઇન્ટરનેટ પરથી ડાયટ ચાર્ટ ડાઉનલોડ કરે છે, સોશિયલ મીડિયા પર જોઈને કોઈપણ ડાયટ શરૂ કરી દે છે અથવા મિત્રનું ડાયટ પોતે પણ ફોલો કરવા લાગે છે. પરંતુ દરેક વ્યક્તિનું શરીર, જીવનશૈલી, ઉંમર, મેડિકલ હિસ્ટ્રી અને ખાવાની આદતો અલગ હોય છે. તેથી દરેક માટે એકસરખું…
