સક્સેસ સ્ટોરી: “ગોઠણના ઓપરેશનથી બચી અને ૧૨ કિલો વજન ઘટાડ્યું!”
ઘણા લોકો માટે ગોઠણનો દુખાવો એટલે જીવનભર દવા, ઇન્જેક્શન અથવા અંતે ઓપરેશન. પરંતુ દરેક દર્દીને ઓપરેશન જ એકમાત્ર રસ્તો હોય એવું જરૂરી નથી. યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન, નિયંત્રિત વજન, સંતુલિત આહાર, નિયમિત ફિઝિયોથેરાપી અને જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો ઘણા દર્દીઓમાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે. આ એક એવી પ્રેરણાદાયક સક્સેસ સ્ટોરી છે જેમાં એક…
