વેઇટ લોસ સર્જરી (બેરીએટ્રિક સર્જરી) પછી ફિઝિયોથેરાપી કેમ જરૂરી છે?
મોટાપો (Obesity) આજે માત્ર દેખાવ સાથે જોડાયેલી સમસ્યા નથી, પરંતુ તે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, સ્લીપ એપ્નિયા, સાંધાના દુખાવા અને ફેટી લિવર જેવી અનેક ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ બની શકે છે. જ્યારે ડાયટ, કસરત અને દવાઓ દ્વારા વજન ઘટાડવામાં સફળતા મળતી નથી, ત્યારે કેટલાક દર્દીઓ માટે બેરીએટ્રિક સર્જરી (Bariatric Surgery) એક અસરકારક વિકલ્પ બની…
