ફિઝિયોથેરાપી અને ડાયટનું કોમ્બિનેશન વજન ઘટાડવામાં કેમ સૌથી સફળ છે?
આજના સમયમાં વધતું વજન માત્ર દેખાવનો પ્રશ્ન નથી, પરંતુ તે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, ફેટી લીવર, થાઈરોઈડની સમસ્યાઓ, ઘૂંટણ અને કમરના દુખાવા જેવી અનેક ગંભીર બીમારીઓનું મૂળ કારણ બની શકે છે. ઘણા લોકો માત્ર ડાયટ કરીને વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે, જ્યારે કેટલાક લોકો કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. પરંતુ ઘણી વખત…
