કસરત કરવા માટે ટ્રેડમિલ (Treadmill) vs ઓપન ગ્રાઉન્ડ: ઘૂંટણ માટે શું સારું?
આજના સમયમાં વજન ઘટાડવા, ફિટ રહેવા અને હૃદયના સ્વાસ્થ્ય માટે ચાલવું (Walking) સૌથી સરળ અને અસરકારક કસરત માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે – ટ્રેડમિલ પર ચાલવું વધુ સારું કે ઓપન ગ્રાઉન્ડમાં ચાલવું? ખાસ કરીને ઘૂંટણ (Knee Joint) માટે કયું વધુ સુરક્ષિત છે? ઘણા લોકો માને છે કે ટ્રેડમિલ…
