દર્દીઓના સૌથી વધુ પૂછાતા સવાલો (Q&A Session – Part 3).
આજના સમયમાં વજન ઘટાડવું, કમર-ગોઠણના દુખાવામાં રાહત મેળવવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એ દરેક વ્યક્તિનું લક્ષ્ય બની ગયું છે. પરંતુ આ સફરમાં લોકોના મનમાં અનેક સવાલો ઊભા થાય છે. સોશિયલ મીડિયા પર મળતી અધૂરી માહિતી, મિત્રો-સગાંની સલાહ અને ઇન્ટરનેટ પરની વિરોધાભાસી માહિતીના કારણે લોકો ઘણી વખત મૂંઝવણમાં પડી જાય છે. સમર્પણ વેઇટ લોસ ક્લિનિકમાં પણ…
