પ્લેટો (Plateau) બ્રેકર: વજન ઘટાડવાની જર્નીમાં આવતી સૌથી મોટી અડચણને કેવી રીતે પાર કરવી?
ઘણા લોકો વજન ઘટાડવાની શરૂઆતમાં ખૂબ ઉત્સાહ સાથે ડાયટ અને એક્સરસાઇઝ શરૂ કરે છે. શરૂઆતના થોડા અઠવાડિયામાં 2 થી 5 કિલો સુધીનું વજન સરળતાથી ઘટતું જોવા મળે છે. પરંતુ પછી અચાનક એવી સ્થિતિ આવે છે કે ડાયટ પણ એ જ હોય, કસરત પણ નિયમિત હોય છતાં વજન ઘટવાનું બંધ થઈ જાય છે. ઘણા દિવસો કે…
