ડીપ બ્રીધિંગ (ઊંડા શ્વાસ) ના ફાયદા: વજન અને બ્લડ પ્રેશર કંટ્રોલ.
આધુનિક જીવનશૈલીમાં વધતો તણાવ, અનિયમિત ખોરાક, ઓછી શારીરિક પ્રવૃત્તિ અને ઊંઘનો અભાવ – આ બધાં કારણોસર આજકાલ લોકોમાં વધતું વજન અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણીવાર લોકો દવાઓ, ડાયટ અને ભારે કસરતો પર ધ્યાન આપે છે, પરંતુ એક અત્યંત સરળ અને કુદરતી રીતને અવગણે છે – ડીપ બ્રીધિંગ (Deep Breathing) એટલે…
