શું ડાયટમાં દેશી ઘી (Ghee) ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? હકીકત જાણો
આજના સમયમાં વજન ઘટાડવા, ફિટનેસ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ વિશે જાગૃતિ વધી છે. પરંતુ જ્યારે વાત દેશી ઘી (Ghee) ની આવે છે ત્યારે ઘણા લોકોના મનમાં એક જ સવાલ થાય છે – “ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે?” અથવા “ડાયટ દરમિયાન ઘી ખાવું જોઈએ કે નહીં?” વર્ષો સુધી એવી માન્યતા હતી કે ઘી એટલે ફક્ત ચરબી…
