ફેટી લિવર (NAFLD) રિવર્સ કરવા માટેના ૩ સિમ્પલ સ્ટેપ્સ.
આજના સમયમાં ફેટી લિવર (Fatty Liver) એક ખૂબ જ સામાન્ય પરંતુ ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. ઘણા લોકોને વર્ષો સુધી ખબર પણ પડતી નથી કે તેમના લિવરમાં ચરબી જમા થઈ રહી છે. સામાન્ય હેલ્થ ચેકઅપ દરમિયાન સોનોગ્રાફી (Ultrasound) કરાવતા અચાનક “Fatty Liver Grade 1” અથવા “Grade 2” હોવાનું જાણવા મળે છે. ફેટી લિવર એટલે…
