ઘૂંટણના કડાકા (Crepitus) બોલવા: શું તે ચિંતાનો વિષય છે? કસરતો જાણો.
ઘૂંટણમાંથી કડાકા બોલવા અથવા અવાજ આવવો, જેને તબીબી ભાષામાં ક્રેપિટસ (Crepitus) કહેવામાં આવે છે, તે એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો જ્યારે ઉઠે-બેસે છે, સીડીઓ ચઢે છે અથવા કસરત કરે છે ત્યારે તેમના ઘૂંટણમાંથી ‘કટ-કટ’ અથવા ચર-ચર જેવો અવાજ આવે છે. આ અવાજ સાંભળીને મોટાભાગના લોકો ગભરાઈ જાય છે અને વિચારે છે કે…
