ચોમાસામાં પાચનશક્તિ કેમ નબળી પડે છે? શું ખાવું અને શું ટાળવું.
ચોમાસાની ઋતુ ગરમીથી રાહત તો આપે છે, પરંતુ તેની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ લઈને આવે છે. ખાસ કરીને પાચનતંત્ર (Digestive System) પર તેની સીધી અસર પડે છે. ઘણા લોકોને ચોમાસામાં ભૂખ ઓછી લાગે છે, પેટ ભારે રહે છે, ગેસ, એસિડિટી, અપચો, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ વધે છે. આયુર્વેદમાં ચોમાસાને…
