સ્ટીમ બાથ (Steam Bath) લેવાથી વજન ઘટે છે કે માત્ર પાણી?
ફિટનેસ અને વજન ઘટાડવાની દુનિયામાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જિમમાં સખત કસરત કર્યા પછી કે સ્પામાં ગયા પછી ઘણા લોકો સ્ટીમ બાથ (Steam Bath) લેવાનું પસંદ કરે છે. તેમને એવું લાગે છે કે જેટલો વધારે પરસેવો થશે, તેટલી જ ઝડપથી ચરબી (Fat) ઓગળશે. પરંતુ શું આ વાતમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય છે? સમર્પણ વેઇટ લોસ ક્લિનિકના…
