ફિઝિયોથેરાપી અને દુખાવા નિવારણ (Physiotherapy & Pain Relief) | પર્સનલ ટ્રેનિંગ અને કોચિંગ (Personalized Training Advice) | ફિટનેસ અને કસરત (Fitness & Workouts) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
શું ફિઝિયોથેરાપી માત્ર દુખાવો મટાડે છે કે ફિટનેસ પણ વધારે છે?
સામાન્ય રીતે જ્યારે આપણે ‘ફિઝિયોથેરાપી’ (Physiotherapy) શબ્દ સાંભળીએ છીએ, ત્યારે આપણા મગજમાં સૌથી પહેલો વિચાર કોઈ વૃદ્ધ વ્યક્તિને થતા ગોઠણના દુખાવાનો, અથવા તો કોઈ અકસ્માત કે સર્જરી પછી રિકવરી લઈ રહેલા દર્દીનો આવે છે. સમાજમાં એક બહુ મોટી ગેરસમજ પ્રવર્તે છે કે ફિઝિયોથેરાપી માત્ર ને માત્ર દુખાવો મટાડવા અથવા ઈજામાંથી બહાર આવવા માટે જ છે….
