ફિઝિયોથેરાપી અને દુખાવા નિવારણ (Physiotherapy & Pain Relief) | ફિટનેસ અને કસરત (Fitness & Workouts) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
મેન્યુઅલ થેરાપી (Manual Therapy) એટલે શું? ક્લિનિકલ લાઈવ ડેમોસ્ટ્રેશન.
ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં “મેન્યુઅલ થેરાપી” શબ્દ ખૂબ જ સામાન્ય છે, પરંતુ ઘણા દર્દીઓ માટે તે હજુ પણ એક રહસ્ય જેવો લાગે છે. કોઈ કહે કે “હાથથી થેરાપી કરાવી”, કોઈ કહે “જોઈન્ટ ખોલાવ્યા”, તો કોઈને લાગે કે આ માત્ર મસાજ જ હશે. હકીકતમાં મેન્યુઅલ થેરાપી (Manual Therapy) ફક્ત મસાજ નથી; તે એક વૈજ્ઞાનિક, ક્લિનિકલ અને હેન્ડ્સ-ઓન ટ્રીટમેન્ટ…
