શું તમે ખરેખર વજન ઘટાડવા માટે તૈયાર છો? (સ્વ-મૂલ્યાંકન અને સાયકોલોજી વિડીયો).
જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકોનું ધ્યાન માત્ર ડાયેટ પ્લાન, જિમ મેમ્બરશિપ, કસરતના કલાકો અને કેલરી કાઉન્ટિંગ પર જ હોય છે. આપણે ઇન્ટરનેટ પર હજારો વિડિયો જોઈએ છીએ જે દાવો કરે છે કે “૧૦ દિવસમાં ૫ કિલો વજન ઘટાડો.” પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે મોટાભાગના લોકો ડાયેટ…
