ફિઝિયોથેરાપીમાં ટેન્સ (TENS) મશીન દુખાવો કેવી રીતે ગાયબ કરે છે?
આજના આધુનિક સમયમાં, ખરાબ જીવનશૈલી, કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેવું, અને શારીરિક પ્રવૃત્તિઓના અભાવને કારણે સાંધા અને સ્નાયુઓનો દુખાવો સામાન્ય બની ગયો છે. કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો કે ગરદનનો દુખાવો મટાડવા માટે લોકો ઘણીવાર પેઇનકિલર્સ (દર્દશામક દવાઓ) નો સહારો લેતા હોય છે. પરંતુ આ દવાઓની લાંબા ગાળે શરીર પર ગંભીર આડઅસરો થઈ શકે છે….
