શું તમારું વજન નથી ઘટતું? આ ૫ માનસિક બ્લોક્સ (Mental Blocks) જવાબદાર હોઈ શકે.
આજના સમયમાં ઘણા લોકો વજન ઘટાડવા માટે ડાયટ કરે છે, જીમ જાય છે, યોગ કરે છે અને વિવિધ પ્રકારના વર્કઆઉટ પણ કરે છે. છતાં મહિનાઓ સુધી મહેનત કરવા છતાં જ્યારે વજનમાં ખાસ ફેરફાર જોવા મળતો નથી ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે. મોટાભાગના લોકો આ સમયે માત્ર ખોરાક, કસરત અથવા મેટાબોલિઝમને જ જવાબદાર માને છે. પરંતુ…
