બેઠાાડુ જીવનશૈલી ધરાવતા લોકો માટે સરળ મુવમેન્ટ્સ અને હેલ્ધી સ્નેકિંગ આઈડિયાઝ.
આજના આધુનિક સમયમાં બેઠાડુ જીવનશૈલી (Sedentary Lifestyle) ઘણા લોકો માટે સામાન્ય બની ગઈ છે. ઓફિસમાં લાંબા સમય સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું, ઘરે મોબાઇલ કે ટીવી જોતા કલાકો પસાર કરવા, લાંબી મુસાફરી કરવી અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ રાખવો – આ બધી આદતો ધીમે ધીમે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ખાસ કરીને ઓફિસમાં…
