ફ્રોઝન શોલ્ડર (Frozen Shoulder): ખભો જકડાઈ જાય ત્યારે કરવાની ૫ કસરત.
ફ્રોઝન શોલ્ડર, જેને મેડિકલ ભાષામાં Adhesive Capsulitis કહેવાય છે, એ એક એવી સ્થિતિ છે જેમાં ખભાનો સાંધો ધીમે ધીમે જકડાઈ જાય છે અને હાથ હલાવવો મુશ્કેલ બની જાય છે. આ સમસ્યા ધીમે ધીમે વધે છે અને ઘણી વખત રોજિંદા કામ જેમ કે કપડા પહેરવા, વાળ કોમ્બ કરવા અથવા હાથ ઉંચો કરવા પણ મુશ્કેલ બનાવી દે…
