જમ્યા પછી તરત ચાલવા જવું જોઈએ કે નહીં?
આપણા વડીલો અને સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા કહેતા આવ્યા છે કે જમ્યા પછી થોડું ચાલવું જોઈએ. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે સમયનો ઘણો અભાવ છે. કેટલાક લોકો જમીને તરત જ પથારીમાં આડા પડે છે અથવા સોફા પર બેસીને ટીવી જોવા લાગે છે, જ્યારે કેટલાક લોકો ફિટનેસ પ્રત્યે અતિ જાગૃત હોવાથી જમ્યા પછી તરત જ ઝડપથી…
