શું તમે પણ “ચીટ ડે” ને “ચીટ વીક” બનાવી દો છો? સાવધાન!
વજન ઘટાડવાની સફર શરૂ કરતી વખતે ઘણા લોકો એક નિયમ બનાવે છે – આખું અઠવાડિયું હેલ્ધી ખોરાક ખાવાનો અને રવિવારે અથવા કોઈ એક દિવસે મનગમતું ખાવાનો. આ દિવસને સામાન્ય રીતે “ચીટ ડે (Cheat Day)” કહેવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે એક દિવસ માટે રાખેલો ચીટ ડે ધીમે ધીમે ચીટ વીક બની જાય…
