આહાર અને પોષણ (Diet & Nutrition) | ફિટનેસ અને કસરત (Fitness & Workouts) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | મેદસ્વીપણું (Obesity) | વજન ઘટાડવાની ટિપ્સ (Weight Loss Tips) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
પેશન્ટ સક્સેસ સ્ટોરી: ટોર્ચ્યુર વગર વજન ઘટ્યું!
વજન ઘટાડવું એટલે શું? જો તમે આ પ્રશ્ન સામાન્ય લોકોને પૂછો, તો મોટાભાગના લોકોનો જવાબ હશે: જિમમાં કલાકો સુધી પરસેવો પાડવો, પોતાની મનપસંદ વાનગીઓનો કાયમ માટે ત્યાગ કરવો, સ્વાદ વગરનું બાફેલું ખાવાનું ખાવું, ભૂખ્યા રહેવું અને પોતાને શારીરિક તથા માનસિક રીતે સતત સજા આપવી. આજની ‘ડાયેટ કલ્ચર’ અને સોશિયલ મીડિયાની દુનિયાએ વજન ઘટાડવાની પ્રક્રિયાને એક…
