લિમ્સ એમ્પુટેશન (અંગ્ છેદન) પછી પ્રોસ્થેટિક આર્ટિફિશિયલ અંગ સાથે ચાલવાની તાલીમ.
લિમ્બ્સ એમ્પ્યુટેશન (Limb Amputation) એટલે કોઈ અકસ્માત, ગંભીર ઇજા, ડાયાબિટીસ, રક્ત પરિભ્રમણની સમસ્યા, ચેપ, કેન્સર અથવા જન્મજાત ખામીના કારણે હાથ અથવા પગનો કોઈ ભાગ સર્જરી દ્વારા દૂર કરવો. ઘણા દર્દીઓ માટે આ ઘટના શારીરિક સાથે માનસિક રીતે પણ પડકારરૂપ હોય છે. પરંતુ આજના આધુનિક પ્રોસ્થેટિક (Artificial Limb) અને યોગ્ય ફિઝિયોથેરાપી તાલીમની મદદથી મોટાભાગના દર્દીઓ ફરીથી…
