આહાર અને પોષણ (Diet & Nutrition) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | મેદસ્વીપણું (Obesity) | વજન ઘટાડવાની ટિપ્સ (Weight Loss Tips) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
એડ્રેનલ ફાટીગ (Adrenal Fatigue): થાક અને વજન ન ઘટવા પાછળનું અજાણ્યું કારણ.
આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં એક ફરિયાદ લગભગ દરેક ઘરમાં સાંભળવા મળે છે: “રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ સવારે ઉઠતાની સાથે જ થાક લાગે છે.” આ સાથે બીજી એક મોટી સમસ્યા પણ જોડાયેલી છે—ઘણા લોકો ઓછું ખાય છે, નિયમિત કસરત કરે છે, છતાં તેમનું વજન ઘટતું નથી, ખાસ કરીને પેટની આસપાસની ચરબી (Belly Fat) ટસની…
