શું ખાટું ખાવાથી સાંધાના દુખાવા વધે છે? માન્યતા કે સત્ય
ભારતીય પરિવારોમાં એક માન્યતા પેઢીઓથી ચાલી આવે છે કે જો તમને સાંધાનો દુખાવો, આર્થરાઈટિસ (વા) કે હાડકાંની કોઈ તકલીફ હોય, તો તમારે ખાટી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આપણે અવારનવાર આપણા વડીલોને એવું કહેતા સાંભળીએ છીએ કે “લીંબુ, આમલી કે ખાટી છાશ ખાવાથી સાંધા જકડાઈ જશે અને દુખાવો વધશે.” પરંતુ આજના આધુનિક તબીબી વિજ્ઞાનના યુગમાં એ…
