ગ્રીન કોફી (Green Coffee) અને ગ્રીન ટી – જાહેરાત વિરુદ્ધ હકીકત.
આજના સમયમાં જ્યારે વજન ઘટાડવા અને ફિટ રહેવાની વાત આવે છે, ત્યારે ગ્રીન ટી (Green Tea) અને ગ્રીન કોફી (Green Coffee) ના નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ટીવી પર આવતી જાહેરાતો, સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્ઝર્સ અને ફિટનેસ મેગેઝિનોએ આ બંને પીણાંને ‘જાદુઈ સંજીવની’ તરીકે પ્રમોટ કર્યા છે. જાહેરાતોમાં એવો દાવો કરવામાં આવે છે કે…
