આહાર અને પોષણ (Diet & Nutrition) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | મેદસ્વીપણું (Obesity) | વજન ઘટાડવાની ટિપ્સ (Weight Loss Tips) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
નવરાત્રી સ્પેશિયલ: ગરબા રમતી વખતે સ્ટેમિના વધારવા માટેનો પાવર ડાયટ .
નવરાત્રી એટલે શક્તિની આરાધના, ભક્તિ અને રાસ-ગરબાની રમઝટનો ઉત્સવ. ગુજરાત સહિત દુનિયાભરમાં વસતા લોકો માટે નવરાત્રી માત્ર એક તહેવાર નથી, પરંતુ એક અનેરો ઉમંગ છે. સતત નવ રાતો સુધી ડીજે કે ઢોલના તાલે ગરબા રમવા એ કોઈ સામાન્ય વાત નથી. શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો, ગરબા એ ખૂબ જ મહેનત માંગી લેતી એક્ટિવિટી છે. તેને તમે…
