ફિટનેસ અને કસરત (Fitness & Workouts) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | મેદસ્વીપણું (Obesity) | વજન ઘટાડવાની ટિપ્સ (Weight Loss Tips) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
ઉનાળાની વેકેશનમાં બાળકોની ફિઝિકલ એક્ટિવિટી વધારવાના આઈડિયાઝ
ઉનાળુ વેકેશન એટલે બાળકો માટે આનંદ, મસ્તી અને શાળાના રોજિંદા તણાવમાંથી મુક્તિનો સમય. જોકે, આજના ડિજિટલ યુગમાં વેકેશનનો અર્થ ટીવી, સ્માર્ટફોન, વિડિયો ગેમ્સ અને લેપટોપ સામે કલાકો સુધી બેસી રહેવો એવો થઈ ગયો છે. શારીરિક નિષ્ક્રિયતાને કારણે બાળકોમાં સ્થૂળતા, આંખોની નબળાઈ, સ્વભાવમાં ચિડિયાપણું અને ઊંઘની સમસ્યાઓ વધી રહી છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે…
