આહાર અને પોષણ (Diet & Nutrition) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | મેદસ્વીપણું (Obesity) | વજન ઘટાડવાની ટિપ્સ (Weight Loss Tips) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
દિવાળીની મીઠાઈઓ ખાધા પછી ૩ દિવસનો પોસ્ટ-દિવાળી ડિટોક્સ પ્લાન.
દિવાળી એટલે રોશની, આનંદ, ઉત્સાહ અને પરિવાર સાથે મળીને ઉજવાતો તહેવાર. આ તહેવારમાં સૌથી વધુ આકર્ષણ હોય છે તે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણનું. કાજુ કતરી, ગુલાબ જાંબુ, મોહનથાળ, ઘૂઘરા, ચોરાફળી, મઠિયાં અને અન્ય અસંખ્ય વાનગીઓ ખાવાનો મોહ કોઈ રોકી શકતું નથી. તહેવારના ઉત્સાહમાં આપણે ઘણીવાર આપણી કેલરીની મર્યાદા ભૂલી જઈએ છીએ અને પરિણામે વધુ…
