હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health) | આહાર અને પોષણ (Diet & Nutrition) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness)
સેરોટોનિન અને ડોપામિન હોર્મોન્સ: ખુશી અને ખોરાકની લત વચ્ચેનો સંબંધ
ઘણી વાર એવું બને છે કે દિવસભરના થાક, તણાવ અથવા નિરાશા પછી અચાનક મીઠાઈ, ફરસાણ, ચોકલેટ કે તળેલા નાસ્તા ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે. પેટ ભરેલું હોવા છતાં પણ “બસ થોડુંક વધુ” ખાવાનું મન થાય છે અને ખાધા પછી થોડી ક્ષણો માટે હળવાશ કે ખુશીનો અનુભવ થાય છે, પરંતુ થોડા જ સમયમાં અપરાધભાવ અથવા સુસ્તી…
