શું વજનની દવાઓ (Weight Loss Pills) લેવી સુરક્ષિત છે? ડૉક્ટરની સલાહ.
આજના સમયમાં વધતું વજન (Obesity) એક સામાન્ય પરંતુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગયું છે. ઝડપી જીવનશૈલી, અનિયમિત ખોરાક, ઓછું શારીરિક શ્રમ અને તણાવના કારણે ઘણા લોકો વજન ઘટાડવા માટે “Weight Loss Pills” અથવા વજન ઘટાડવાની દવાઓ તરફ વળે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું આ દવાઓ ખરેખર સુરક્ષિત છે? શું તેને ડૉક્ટરની સલાહ…
