વજન ઘટાડવાની ટિપ્સ (Weight Loss Tips) | મિથ્સ અને ફેક્ટ્સ (Health Myths & Facts) | મેદસ્વીપણું (Obesity) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
ખોરાક પ્રત્યેનો અપરાધભાવ (Food Guilt) છોડીને સંતુલિત જીવન કેવી રીતે જીવવું
શું ક્યારેય એવું બન્યું છે કે તમે તમારા મનપસંદ પિઝા, ચોકલેટ કે લગ્નપ્રસંગમાં મીઠાઈ ખાધી હોય અને તરત જ તમારા મનમાં એવો વિચાર આવ્યો હોય કે, “મારે આ નહોતું ખાવું જોઈએ, મારું વજન વધી જશે” અથવા “આજે મેં મારું ડાયેટ તોડી નાખ્યું, હું સાવ નકામો/નકામી છું”? જો તમારો જવાબ ‘હા’ છે, તો તમે એકલા નથી….
