આહાર અને પોષણ (Diet & Nutrition) | મેદસ્વીપણું (Obesity) | વજન ઘટાડવાની ટિપ્સ (Weight Loss Tips) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
ચા સાથે બિસ્કિટ કે ખારી ખાવાની આદત કેવી રીતે છોડવી?
ચા સાથે બિસ્કિટ કે ખારી ડૂબાડીને ખાવાની મજા તો કંઈક અલગ જ હોય છે, પણ શું તમે જાણો છો કે તમારી આ નાનકડી આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી બની શકે છે? ભારતીય ઘરોમાં સવાર-સાંજની ચા સાથે કંઈક ‘ચટાકેદાર’ કે ‘ગળ્યું’ ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ જ્યારે આ આદત વળગણ બની જાય, ત્યારે…
