આહાર અને પોષણ (Diet & Nutrition) | મેદસ્વીપણું (Obesity) | વજન ઘટાડવાની ટિપ્સ (Weight Loss Tips) | સ્વસ્થ જીવનશૈલી અને વેલનેસ (Healthy Lifestyle & Wellness) | હોમ રેમેડીઝ / ઘરગથ્થુ ઉપચારો (Home Remedies for Health)
ઓફિસમાં ચા-કોફીનું વ્યસન તમારું વજન કેવી રીતે વધારે છે?
આજના કોર્પોરેટ જગતમાં અને ઓફિસ કલ્ચરમાં ચા અને કોફી માત્ર પીણાં નથી રહ્યા, પરંતુ તે એક “લાઇફલાઇન” બની ગયા છે. સવારની શરૂઆતથી લઈને, લાંબી મીટિંગ્સ, બપોરની ઊંઘ ઉડાડવા અને સાંજનો થાક ઉતારવા માટે ઓફિસમાં ચા કે કોફીનો આશરો લેવો એ સામાન્ય બાબત છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કામના ટેન્શનને દૂર કરવા માટે…
