સ્ટેપ્સ કાઉન્ટ, ચાલવાની ઝડપ અને સમયનો યોગ્ય તાલમેલ સાધવાની માહિતી.
આજના સમયમાં સ્વસ્થ રહેવા અને વજન ઘટાડવા માટે ચાલવું (Walking) સૌથી સરળ, સસ્તું અને અસરકારક શારીરિક વ્યાયામ માનવામાં આવે છે. ઘણા લોકો દરરોજ 5,000, 8,000 કે 10,000 સ્ટેપ્સ ચાલવાનું લક્ષ્ય રાખે છે. કેટલાક લોકો સ્માર્ટવોચ કે મોબાઇલ એપ્લિકેશનમાં પોતાના સ્ટેપ્સની ગણતરી કરે છે, જ્યારે કેટલાક લોકો સવારે કે સાંજે ચોક્કસ સમય સુધી ચાલે છે. પરંતુ…
